• શનિવાર, 02 મે, 2026

ગુજરાત સંતુલિત વિકાસનું મોડલ : મુખ્ય પ્રધાન

ગ્રીન એનર્જી, કૃષિ, ટેક્સ્ટાઇલનું વિશાળ પ્રદર્શન યોજાયું

સુરત, તા. 1 : આજથી સુરતમાં બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ શરૂ થઈ છે. પ્રથમ દિવસે વાયબ્રન્ટ સમિટને સંબોધતા પહેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે કોન્ફરન્સની સાથે યોજાયેલ ગ્રીન એનર્જી, કૃષિ, ટેક્સટાઇલના પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, વીજળી, પાણી અને માર્ગ જેવી માળખાકીય બાબતોમાં....