• શુક્રવાર, 01 મે, 2026

હોલ્ડર અને ગિલ સામે બેંગલોર ઘૂંટણિયે

અમદાવાદ, તા. 30: જેસન હોલ્ડરની 29 રન આપીને બે વિકેટ અને ત્રણ કેચ પકડયા બાદ કૅપ્ટન શુભમન ગીલના 18 બોલમાં 43 રનની ઇનિંગ્સને કારણે ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સે 15.5 ઓવરમાં છ વિકેટે 156 રન કર્યા હતા. આમ 25 બોલ બાકી રાખીને મૅચ જીતી લીધી....

ઇ-પેપરના નવા શુલ્ક