ઈંધણના વધતા ખર્ચથી અન્ય ઍરલાઇન કંપનીઓને પણ આર્થિક સંકટની ભીતી
મુંબઈ, તા. 30 : ઈંધણ પર વધી રહેલા ખર્ચને કારણે આર્થિક સંકટમાં સપડાયેલી વિમાન
કંપનીઓએ લાંબા અંતરની ફ્લાઈટ બંધ કરવાની શરૂઆત કરી છે. ઈન્ડિગોએ મૅન્ચેસ્ટરની વિમાનસેવા
પહેલી સપ્ટેમ્બરથી તો હિથ્રો (લંડન) અને ઍમસ્ટરડૅમની સેવા 27 અૉક્ટોબરથી ટિકિટ વેચાણમાંથી
કાઢી લીધી છે. દિવાળી વખતે જ ઈન્ડિગોએ વિમાન....