અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 30 : ડોલરના મૂલ્યમાં ઘટાડો થવા ઉપરાંત ક્રૂડ તેલના ભાવ પણ નીચે
આવતા સોનાના ભાવમાં તળિયાના લેવલથી એકાએક ઉછાળો આવ્યો હતો. આગલા દિવસે વૈશ્વિક સોનામાં
31 માર્ચ પછીનો નીચો ભાવ થયો હતો અને ગુરુવારે સોનું વધીને 4634 ડોલર પ્રતિ ઔંસના સ્તરે
પહોંચ્યું હતુ. ચાંદીમાં સોના જેટલો સુધારો ન થતાં.....