મુંબઈ, તા. 30 : રાજ્યમાં 2047 સુધીમાં 300 કરોડ વૃક્ષારોપણનું લક્ષ્ય પાર પાડવા ગ્રીન મહારાષ્ટ્ર અૉથોરિટીની સ્થાપના કરવામાં આવશે. બુધવારે રાજ્યના પ્રધાન મંડળની બેઠકમાં આ પ્રસ્તાવ મંજૂર કરાયો હતો. સરકારે 2047 સુધીમાં 300 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું છે જેની અમલબજાવણી કરવાની જવાબદારી અૉથોરિટીને.....