• શુક્રવાર, 01 મે, 2026

હેલિકૉપ્ટરથી પહેલીવાર બે મિસાઈલ એકસાથે છોડાઈ

નવી દિલ્હી, તા. 30 : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન (ડીઆરડીઓ)એ નૌકાદળની મદદથી બંગાળની ખાડીમાં પહેલીવાર  હેલિકોપ્ટરથી બે ટૂંકી રેન્જની જહાજ નિરોધક મિસાઈલ લોન્ચ કરી હતી. થોડીક જ સેકન્ડના અંતરમાં બે મિસાઈલ છોડાઈ હતી. બન્નેએ સમુદ્રી જહાજના નીચેના ભાગ પર સટીક નિશાન લગાવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક