• શુક્રવાર, 01 મે, 2026

શનિવારે મહારાષ્ટ્ર બોર્ડના બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા ગત માર્ચમાં લેવામાં આવેલી બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ આવતી બીજી મેના દિવસે બપોરે એક વાગે બહાર પાડવામાં આવશે. તે પરિણામ નીચે જણાવેલી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ...

ઇ-પેપરના નવા શુલ્ક