નવી દિલ્હી, તા.30: ન્યૂયોર્કનાં મેયર જોહરાન મમદાની બતાવી આપ્યું છે કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો પણ હજી ય તેમણે ભારતીય મૂળ સાથેનો નાતો અતૂટ રાખેલો છે. તેમનું દિલ હજી પણ હિન્દુસ્તાની છે. બ્રિટનનાં રાજા કિંગ ચાર્લ્સ તૃતીય અત્યારે અમેરિકાની યાત્રાએ છે અને મમદાનીએ સંકેત આપ્યો છે કે, જો તેમને કિંગ ચાર્લ્સ.....