નિફ્ટી-સેન્સેક્ષમાં ક્રૂડ બેરલે 125 ડૉલર ક્રોસ થવાથી મંદી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : ચાર દિવસમા ટૂંકા સપ્તાહના છેલ્લા કામકાજના દિવસે બીએસઇમાં
એપ્રિલ એફએન્ડઓના હવાલા મેનેજ કરવાનાં કોલ રાઇટર્સના પ્રયત્નો વચ્ચે ક્રુડ વધીને બેરલે
125 ડૉલર કૂદાવતાં અને રૂપિયો કૂટાઇને 95 ક્રોસ કરવાના કારણે બજારમાં ફરીથી ઘટાડાનો
માહોલ જોવા મળ્યો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજ દર....