• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

મિસ ઈન્ડિયાના મંચ પરથી ‘વિશ્વ સૂત્ર - વીવ્સ અૉફ ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ’ની રજૂઆત

61મી મિસ ઈન્ડિયા સૌંદર્ય સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલેમાં વિશ્વ સૂત્ર - વીવ્સ ઓફ ઇન્ડિયા ફોર ધ વર્લ્ડનું અનાવરણ કરાયું હતું. ભારતના હેન્ડલૂમ વારસાની ઉજવણી કરતી આ ઐતિહાસિક રજૂઆત હતી. ભારત સરકારના કાપડ......