સેશન્સ કોર્ટે ફટકારી હતી આજીવન કારાવાસની સજા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 29 : અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર દાભોળકરની હત્યાના કેસમાં દોષિત શરદ કળસ્કરના જામીન બૉમ્બે હાઇ કોર્ટે આજે મંજૂર કર્યા હતા. વર્ષ 2013માં નરેન્દ્ર દાભોલકરની હત્યાના કેસમાં શરદ કાળસ્કરને......