• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

બીજા તબક્કામાં પણ બંગાળમાં વિક્રમી 91 ટકા મતદાન

કોલકાતા, તા. 29 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે બીજા ચરણમાં 91 ટકા જેટલું બંપર મતદાન થતાં 142 બેઠક પર પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવાની કવાયતમાં મતદારોએ ધોમધખતા તાપ વચ્ચે જબરો ઉત્સાહ.....