• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

પહેલી મેથી પ.રે.ની લોકલ ટ્રેનમાં 15 ડબાની અને એ.સી લોકલ ટ્રેનોની સંખ્યામાં વધારો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ તા. 29 : એસ.સી. લોકલમાં પ્રવાસ કરનારા વેસ્ટર્ન લાઇનનાં લોકલ ટ્રેનનાં પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. વેસ્ટર્ન લાઇનમાં એ.સી. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા મુંબઇગરાઓની સંખ્યા વધી.....