રાયન રિકલ્ટનની સદી એળે ગઈઃ ટ્રેવિસ હૅડના 76 અને ક્લાસેનના અણનમ 65ના બળે હૈદરાબાદની જીત
આશિષ ભીન્ડે તરફથી
મુંબઈ, તા. 29 : હોમ પીચ પર 244નો સર્વોચ્ચ સ્કૉર, ટીમના બેટ્સમેન દ્વારા ફાસ્ટેસ્ટ હન્ડ્રેડ (44 દડામાં) અને સર્વોચ્ચ વ્યક્તિગત સ્કૉરના (અણનમ 123) વિક્રમ છતાં યજમાન મુંબઈ ઈન્ડિયન્સના ભાગે તો હાર.....