એક્સ્પ્રેસવેની મિસિંગ લિંકનું
પહેલી મેએ લોકાર્પણ
મુંબઈ, તા. 29 : મુંબઈ-પુણે એક્સ્પ્રેસવેની નવી પૂર્ણ થયેલી મીસિંગ લિંકનું સત્તાવાર ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ 1 મેના કરશે, પરંતુ નિયમિત વાહનચાલકો તેનો ઉપયોગ એ દિવસની મોડી રાતથી કરી શકશે અને બે મેની......