• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

રિટેલ ગ્રાહકોને વાયદાના ભાવે સોના-ચાંદી અૉફર કરશે ‘ધન’નું ગોલ્ડ વૉલ્ટ પ્લૅટફૉર્મ

રોકાણકારો વાસ્તવિક સ્વરૂપે સોના અને ચાંદીની ડિલિવરી લઈ શકશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : ટૅક્નોલોજી આધારીત અને પ્રોડક્ટ સંબંધિત ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ‘ધનદ્વારા ‘ગોલ્ડ વૉલ્ટને આજે રિટેલ રોકાણકારો માટે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ ઉપરથી ગ્રાહકો એમસીએક્સ સાથે લિન્ક......