• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

કેઈએમ હૉસ્પિટલમાં દરદીના મૃત્યુ બાદ સગાઓનો ઉત્પાત

મુંબઈ, તા. 29 : પરેલની કેઈએમ હૉસ્પિટલમાં દાખલ થયેલા 19 વર્ષીય દર્દીનું સોમવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. એ પછી દર્દીના સંબંધીઓ મંગળવારે વહેલી સવારે હૉસ્પિટલમાં ધસી આવ્યા હતા અને હિંસક વલણ......