• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

બંગાળમાં ભાજપનો ‘ખેલા’ : મમતાનો તાજ છિનવાશે ?

પાંચ રાજ્યની ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપ માટે ખુશખબર

આસામ, પુડ્ડુચેરીમાં ભાજપ, તામિલનાડુમાં ડીએમકેનું પુનરાગમન

કેરલમમાં રસાકસી, ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની

નવી દિલ્હી, તા.29 : પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે આજે પશ્ચિમ બંગાળમાં મતદાનનો બીજો તબક્કો પૂર્ણ થવા સાથે જ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય તેવા એક્ઝિટ......