ખુલ્લામાં કામ કરતા મજૂરોના રક્ષણ માટે માલિકો, ઉદ્યોગો અને બાંધકામ કંપનીઓને પગલાં લેવા જણાવ્યું
નવી દિલ્હી, તા. 30: દેશમાં ગરમીનો પ્રકોપ વધતા કેન્દ્ર સરકારે હીટવેવ મેનેજમેન્ટને
મજબૂત કરવા માટેના પ્રયત્નો વધાર્યા છે. કેન્દ્રના આરોગ્ય અને શ્રમ મંત્રાલયે રાજ્યો
અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપી છે. જેમાં માલિકો, ઉદ્યોગો
અને બાંધકામ કંપનીઓને આઉટડોર અને વધુ પડતુ શ્રમ હોય એવા ક્ષેત્રોમાં કામ કરતા....