સમગ્ર વર્ષ 2025માં કુલ રૂા. 1.60 લાખનું વેચાણ કર્યું હતું
મુંબઈ, તા. 30 : પ્રતિકુળ જિયોપોલિટીકલ અને જિયો આર્થિક પરિબળોને કારણે ભારતીય
ઈક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જોવા મળે છે. વર્ષ 2026ના પ્રથમ
ચાર મહિનામાં વિદેશી રોકાણકારોએ ઈક્વિટી માર્કેટમાં રેકૉર્ડ રૂા. 1.80 લાખ કરોડની વેચવાલી
કરી છે. આ વેચવાલી સમગ્ર વર્ષ 2025માં કરેલી વેચવાલી કરતા....