• શુક્રવાર, 01 મે, 2026

અમેરિકાએ ભારતને પરત કરી 657 પ્રાચીન કલાકૃતિ

ન્યૂયોર્ક, તા. 30 : અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજિત એક સમારોહમાં ભારતથી ચોરી કરવામાં આવેલી કુલ 657 જૂની કલાકૃતિઓને પરત કરવામાં આવી હતી. આ કલાકૃતિઓની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 14 મિલિયન ડોલર આંકવામાં આવી છે. મેનહેટન ડિસ્ટ્રિક્ટ એટોર્નીની ઓફિસ તરફથી પરત કરવામાં આવેલી કલાકૃતિઓ જૂની....

ઇ-પેપરના નવા શુલ્ક