• શુક્રવાર, 01 મે, 2026

સ્ટ્રોંગરૂમની બહાર પહોંચ્યાં મમતા

કોલકાતા, તા. 30 : વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ટીએમસીના નેતાઓ શશી પંજા અને કુણાલ ઘોષ નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં સ્ટ્રોંગ રૂમની બહાર ધરણા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે ભાજપ અને ઇસીઆઈના અધિકારીઓ તેમના સંબંધિત પક્ષના પ્રતિનિધિઓની....

ઇ-પેપરના નવા શુલ્ક