મુંબઈ, તા. 30 : અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એપસેઝ)એ ગુરુવારે માર્ચ ત્રિમાસિકનાં પરિણામો જાહેર કર્યાં, તેમાં એપસેઝનો સંયુક્ત ચોખ્ખો નફો ગત વર્ષના આ સમય કરતાં 10 ટકા વધીને રૂા. 3014 કરોડ થયો હતો. આ સમયમાં કંપનીની આવક 26 ટકા વધીને રૂા. 10,737 કરોડ થઈ હતી. એપસેઝે તેના 2025-26ના ગાઈડન્સ કરતાં.....