જયપુર, તા.30 : ઉપરાઉપરી ત્રણ હાર સહન કરનાર દિલ્હી કેપિટલ્સ હવે શુક્રવારના મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ ટીમે ફરી તેનો વિજયક્રમ હાંસલ કરી લીધો છે અને પાછલા બે મેચમાં સારી જીત નોંધાવી છે. આથી રાજસ્થાન રોયલ્સની નજર ફરી એકવાર વિજયની હેટ્રિક પર હશે જ્યારે હારની હેટ્રિક બાદ દિલ્હી કેપિટલ્સનું....