• શુક્રવાર, 01 મે, 2026

ઈટીએફમાં વર્ષ 2025-26માં રેકૉર્ડ રોકાણ આવ્યું

કુલ રોકાણ 118 ટકા વધીને રૂા. 1,81,125 કરોડ થયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : ઝિરોધા ફન્ડ હાઉસના અભ્યાસ મુજબ નાણાકીય વર્ષ 2025-26માં એક્સ્ચેંજ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફ)માં રેકોર્ડ રોકાણ આવ્યું છે. ઈટીએફમાં વર્ષ 2025-26માં રૂા.1,81,125 કરોડનું નવું રોકાણ આવ્યું છે, જે ગયા વર્ષ કરતાં 118 ટકા વધારે છે. વર્ષ 2024-25માં ઈટીએફમાં રૂા. 83,079 કરોડનું રોકાણ આવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક