• શુક્રવાર, 01 મે, 2026

બુમ બુમ બુમરાહ આઇપીએલમાં ટૂક ટૂક

સનરાઇઝર્સ સામેની પાછલી મૅચમાં ભારે ધોલાઈ : સીઝનમાં 8 મૅચમાં માત્ર 2 વિકેટ 

મુંબઈ, તા.30 : આઇપીએલના ગઈકાલના મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આંચકારૂપ હાર મળી હતી. મુંબઈ ટીમે 243 રન બનાવ્યા છતાં 8 દડા બાકી રહેતા હૈદરાબાદે જીત મેળવી હતી. જે મુંબઈ ઇન્ડિયન્સ માટે હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ પર લપડાક સમાન હતી. આ મેચમાં મુંબઇના સ્ટ્રાઇક બોલર અને વિશ્વના....

ઇ-પેપરના નવા શુલ્ક