• શુક્રવાર, 01 મે, 2026

`ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉ'માં સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા

2025માં થયેલા ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ વિવાદ બાદ ફરી એક વાર સમય રૈના અને યુટુયબર રણવીર અલ્હાબાદિયા અલગ થઈ ગયા હતા. તાજેતરમાં સમયે રજૂ કરેલા યુટુયબ વિડિયોમાં રણબીરની ભારે મજાક કરી હતી. આમ છતાં બીજી મે એ સમય અને રણવીર ફરી એકસાથે જોવા મળશે. નેટફ્લિક્સ પરથી પ્રસારિત થતાં ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ....

ઇ-પેપરના નવા શુલ્ક