ભોજન અને લાઉન્જની સુવિધાને વૈકલ્પિક કરવાની તૈયારી
નવી દિલ્હી, તા.30: એર ઈન્ડિયા હવે પોતાની ઘરેલું અને બે કલાકથી ટૂંકી આંતરરાષ્ટ્રીય
ઉડાનોમાં ભોજન વૈકલ્પિક કરવાની યોજના બનાવી રહી છે. આ બદલાવ આગામી એક-બે માસમાં જ લાગુ
થઈ શકે છે. જે મુસાફર યાત્રામાં ભોજન નહીં લે તેમને ટિકીટનાં ભાવમાં આશરે 250 રૂપિયા
જેટલી રાહત મળશે. આ પગલું વિમાન સેવામાં વધતી પડતરનાં.....