• સોમવાર, 04 મે, 2026

કચ્છના `ગાંડા બાવળ'માંથી હવે બનશે સમુદ્રી જહાજોનું ગ્રીન ફ્યુઅલ

પર્યાવરણના દુશ્મનમાંથી હરિયાળી ઊર્જા : કંડલામાં આકાર લેશે દેશનો પ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ 

ભૂજ, તા. 3 : કચ્છના બન્ની ઘાસના મેદાનોની જૈવવિવિધતા માટે દાયકાઓથી જોખમ બનેલો `ગાંડો બાવળ' (Prosopis Juliflora) હવે ઊર્જા ક્રાંતિનું નિમિત્ત બનશે. વિશ્વની 100 સૌથી આક્રમક પ્રજાતિઓમાં સ્થાન પામતી આ વનસ્પતિનો ઉપયોગ હવે સમુદ્રી જહાજો માટેના `ગ્રીન મિથેનોલ' ઉત્પાદન માટે કાચા માલ તરીકે....