• શનિવાર, 07 માર્ચ, 2026

320 સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ ગોરેગામનો ચેન સ્નૅચર દિલ્હીથી પકડાયો

મુંબઈ, તા. 6 : ગોરેગાંવ (પશ્ચિમ)માં ધોળે દિવસે થયેલી ચેન સ્નાચિંગની ઘટનાનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. ટેક્નિકલ તપાસ અને સેંકડો સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે આ ગુનાના મુખ્ય આરોપીને દિલ્હીથી ઝડપી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ