પ્રધાનમંડળની બેઠકમાં અલ-નિનો અને હવામાનની ચર્ચા
મુંબઈ, તા. 30 : વર્તમાનમાં સમગ્ર મહારાષ્ટ્રમાં ઉષ્ણતામાનનો પારો ઊંચો જોવા
મળી રહ્યો છે એ સાથે આગામી સમયમાં દુકાળનો સામનો કરવો પડે એવું પણ અનુમાન છે. `અલ નિનો'ને
લીધે ચોમાસાનું આગમન 20મી જૂન સુધી ઠેલાવાનું છે અને મે-જૂન દરમિયાન હીટ વેવ સહિત મરાઠવાડા
અને વિદર્ભમાં તીવ્ર દુકાળનો સંકેત આપવામાં....