• શુક્રવાર, 01 મે, 2026

વિધાન પરિષદના સભ્યો સર્વાનુમતે ચૂંટાશે

વિરોધને અવગણી શિવસેનાએ આપી બચ્ચુ કડુ અને ડૉ. ગોરેને ઉમેદવારી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી કુલ દસ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે અત્યાર સુધીમાં દસ ઉમેદવારીપત્રો ભરાયાં છે. તેથી ચૂંટણી યોજવી નહીં પડે અને બધા જ ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે એ સ્પષ્ટ છે. તેથી આવતી 12મી મેના દિવસે મતદાન યોજવાની જરૂર નહીં પડે. આ ચૂંટણીમાં ભાજપ તરફથી સુનીલ કર્જતકર,....

ઇ-પેપરના નવા શુલ્ક