• શુક્રવાર, 09 મે, 2025

આતંકવાદનો ભોગ બનેલાઓને હજારો લોકોએ આપી અશ્રુભીની વિદાય

મુખ્ય પ્રધાન ફડણવીસે મૃતકોના પરિવારને પાંચ લાખની સહાયની કરી ઘોષણા

મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ડોમ્બિવલીના ત્રણ રહેવાસીઓના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી હતી. માસીયાઈ ભાઈઓ એવા સંજય લેલે (50), હેમંત જોશી (45) અને અતુલ મોને (43)ના પાર્થિવ દેહને.....

ઇ-પેપરના નવા શુલ્ક