• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે કર્યો ગૃહપ્રવેશ

લાંબા સમયથી બંધાઈ રહેલું રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું નવું ઘર હવે તૈયાર થઈ ગયું છે. દીકરી રાહાના નામ પર બનેલી રૂા. 250 કરોડની પ્રૉપર્ટી એકદમ ભવ્ય છે. આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર ઘરની ઝલક.....