• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

`ધ કેરલા સ્ટોરી-2' ની રજૂઆત હાઈ કોર્ટે અટકાવી

ફિલ્મ ધ કેરલા સ્ટોરી-2ના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વિવાદોમાં ઘેરાયેલી આ ફિલ્મની રજૂઆત 27મી ફેબ્રુઆરીએ થવાની હતી પણ હાઈ કોર્ટે રજૂઆત અટકાવી દીધી છે અને સેન્સર બોર્ડને તેને ફરીથી જોવાનો નિર્દેશ......