• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

ભારત-અમેરિકા વચ્ચે વેપાર સંબંધોની ચર્ચા

નવી દિલ્હી, તા.26 : ભારત અને અમેરિકા વચ્ચે વેપારી સંબંધોને મજબૂત બનાવવા આજે મહત્ત્વની વાટાઘાટો થઈ હતી. વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, તેમણે અમેરિકાનાં વાણિજ્ય સચિવ હૉવર્ડ લુટનિક......