• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

મલેશિયન પામતેલ વાયદો એક સપ્તાહના નીચા સ્તરે

રાજકોટ, તા. 26 : મલેશિયન પામતેલ વાયદો એકધારી મંદીના લીધે એક સપ્તાહના તળિયે પહોંચી ગયો છે. ડાલિયન અને શિકાગોમાં હરીફ તેલમાં નબળાઈને લીધે પામતેલ ઉપર દબાણ વધ્યું હતું. મલેશિયન પામતેલનો મે.....