• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

જમીન સંપાદનનું વળતર ન આપતાં કોર્ટનો કલેક્ટરની ખુરસી જપ્ત કરવાનો આદેશ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં ઉમરગા ગામમાં સિંચાઈ વિભાગના કર્મચારીઓની કૉલોની બનાવવા માટે ખેડૂતની 11 એકર જમીન સરકારે સંપાદિત કરી છે. જોકે જમીન સંપાદિત થયા બાદ વળતર......