• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

પાલિકામાં 30 વર્ષ જૂનું નકલી સર્ટિફિકેટ કૌભાંડ પકડાયું

મુંબઈ, તા. 26 : મુંબઈ મહાનગરપાલિકામાં દાયકાઓ પહેલા નકલી પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. પાલિકામાં હાલમાં કો-ઓર્ડિનેટર તરીકે કાર્યરત એક કર્મચારીએ વર્ષ 1993માં કોર્સની.....