• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

કિવિઝની જીતથી પાક. બહાર થશે

કોલંબો, તા.26 : પોતાના સ્પિનરોના સંગીન દેખાવથી પાછલા મેચમાં શ્રીલંકા સામે મોટી જીત મેળવનાર ન્યુઝીલેન્ડ ટીમની નજર હવે સેમિ ફાઇનલની ટિકિટ બૂક કરવા પર છે. કિવિઝ ટીમ હવે શુક્રવારે કોલંબોમાં ટી-20 વર્લ્ડ કપના....