• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

વાશીમાં રત્નાગિરિ આફૂસની દૈનિક માત્ર 40 પેટીની આવક

કલ્પેશ શેઠ તરફથી

મુંબઇ, તા, 26 : વાશીસ્થિત ફળ બજારમાં હવે રત્નાગિરિ તથા સિંધુદુર્ગની મશહૂર આફૂસ કેરીની સરેરાશ દૈનિક 30થી 40 પેટીની આવકો શરૂ થઇ છે. જોકે, આ વખતે આફૂસનો પાક ગત સિઝનની તુલનાએ માત્ર 20થી 25 ટકા......