• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

હોલિકા દહન અંગેનો વિવાદ નિરર્થક છે

મુંબઈ, તા. 26 : આગામી અઠવાડિયે રંગોનો તહેવાર હોળી ક્યારે છે એ વિશે ગૂંચવણ અને મતાંતર છે. હોળી બીજી માર્ચ, સોમવારે કે ત્રણ માર્ચ મંગળવારે પ્રગટાવાશે અને બીજા દિવસે એટલે કે ત્રણ માર્ચ, મંગળવારે કે ચાર માર્ચ.....