• સોમવાર, 02 માર્ચ, 2026

અપરાજિત આફ્રિકા સેમિ-ફાઇનલમાં કિવિઝ સામે ટકરાશે : ઝિમ્બાબ્વે સામે વિજય

નવી દિલ્હી, તા.1 : કપ્તાન સિકંદર રઝાના શાનદાર ઓલરાઉન્ડ દેખાવ છતાં અપરાજિત દક્ષિણ આફ્રિકા સામે ઝિમ્બાબ્વે ટીમનો 5 વિકેટે પરાજય થયો છે. દ. આફ્રિકા ટીમ સુપર-8 રાઉન્ડના ગ્રુપ-વનમાં 6 પોઇન્ટ સાથે ટોચ પર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ