• સોમવાર, 02 માર્ચ, 2026

અૉફિસોમાં જાતીય સતામણી અંગે સમિતિઓના કામનું ઓડિટ કરવાનો મહિલા પંચનો નિર્દેશ

મુંબઈ, તા. 1 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં સરકારી અને ખાનગી કચેરીઓમાં મહિલાઓની જાતીય સતામણી અંગેની આંતરિક સમિતિઓનું એક મહિનામાં ઓડિટ કરવાનો નિર્દેશ રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરે બધા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ