• રવિવાર, 22 નવેમ્બર, 2026

પગાર વધારા માટે શિક્ષકોની અનૈતિકતા

રૂપિયા આપી રેડીમેડ થિસિસ ખરીદી વિદ્યાર્થીઓને શીખવી રહ્યા છે ખોટા આદર્શ 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : શિક્ષકોની જવાબદારી માત્ર પાઠયપુસ્તકો ભણાવવા પૂરતી જ નથી, પણ શાળામાં આવતા વિદ્યાર્થીઓમાં નૈતિકતાના મૂલ્યોનું સિંચન કરવા અને આદર્શ નાગરિક તરીકે તેમના વ્યક્તિત્વનું ઘડતર કરવાની છે. જોકે, મહારાષ્ટ્રમાં શિક્ષકો જ પગાર વધારા માટે નિબંધ ખરીદતા હોવાની ચોંકાવનારી હકીકત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ