અભિનેત્રી શીના ચૌહાણ 57મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અૉફ ઈન્ડિયા (આઈએફએફઆઈ) 2026માં વેવ્સ ફિલ્મ બજાર નોલેજ સિરીઝ હેઠળ પેનલનું નેતૃત્વ કરશે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય સિનેમાના પોતાના અનુભવો સાથે તે ફિલ્મનિર્માણ, વાર્તા કહેવાની કળા અને સિનેમાના બદલાતા સ્વરૂપ પર પોતાના વિચારો રજૂ કરશે. શીના ચૌહાણની આંતરરાષ્ટ્રીય ફિલ્મ સફરને એન્ટ સ્ટોરી ફિલ્મથી ખાસ ઓળખ મળી, જેનું દિગ્દર્શન બાંગ્લાદેશી.....