• શનિવાર, 21 નવેમ્બર, 2026

પ્રસ્તાવિત જમીન માર્ગ વિરાર-ઉત્તન લિંક રોડનો ખર્ચ ઘટાડી શકે છે!

મુંબઈ, તા. 20 : પ્રસ્તાવિત વિરાર-ઉત્તન કૉરિડોર અંદાજે રૂપિયા  15,000 કરોડ જેટલો સસ્તો થઈ શકે છે, કારણ કે એમએમઆરડીએ તેને સમુદ્રને બદલે જમીન માર્ગે બાંધવા માગે છે.  જમીન આધારિત સંરેખણથી અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ રૂપિયા   52,652 કરોડની ઘટીને રૂા. 38,000 કરોડ સુધી થવાની અપેક્ષા છે. સુધારાયેલી દરખાસ્ત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ