• રવિવાર, 22 નવેમ્બર, 2026

મ્યાંમારે રોહિંગ્યાઓનો નરસંહાર કર્યો : ઈન્ટરનેશનલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

રોહિંગ્યાને સ્વદેશ પરત ફરવાની મંજૂરી, વળતર અને સહાયનો આદેશ 

નવી દિલ્હી, તા. 20 : યુનાઈટેડ નેશન (યુએન)ની એક ટોપ કોર્ટે રોહિંગ્યા સમુદાય અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઈન્ટરનેશનલ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે મ્યાંમારે 2017માં સૈન્ય અભિયાન દરમિયાન રોહિંગ્યા અલ્પસંખ્યક સમુદાય ઉપર નરસંહાર કર્યો હતો. કોર્ટે દક્ષિણપૂર્વ એશિયન દેશ મ્યાંમારને હિંસાના કારણે પલાયન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ