• શનિવાર, 21 નવેમ્બર, 2026

નેશનલ ફાઇબર સ્કીમ : રૂા. 16,000 કરોડની જોગવાઈનો પ્રસ્તાવ

નવી દિલ્હી, તા. 20 : કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રાલયે નેશનલ ફાઈબર સ્કીમ માટે પાંચ વર્ષના ગાળા માટે રૂા. 16,000 કરોડની જોગવાઈનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આનો હેતુ સ્થાનિક ફાઈબર ઉત્પાદન વધારવાનો, આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો અને ઉચ્ચ ગુણવત્તાના ફાઈબર માટે ભારતને વૈશ્વિક હબ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ