• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

`સાત ટકાના દરે વધતી રહેશે અર્થવ્યવસ્થા'

આર્થિક આપત્તિના રાહુલના નિવેદનનો વડા પ્રધાન મોદીએ ફિક્કીના સંમેલનમાં આપ્યો જવાબ

નવી દિલ્હી, તા. 19 : ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઊભરી આવ્યું છે, જેમાં છેલ્લા 12-13 વર્ષમાં અંદાજિત 50 કરોડ લોકો ગરીબીરેખામાંથી બહાર આવ્યા છે. વૈશ્વિક સંસ્થાઓ ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકા કે તેથી વધુ રહેવાનું અનુમાન લગાવી રહી છે તેમ નવી દિલ્હીમાં `ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ......

ઇ-પેપરના નવા શુલ્ક